________________
૩૬૩
૩૦. લજજાળુ (લાજવાળા)-લાજમર્યાદામાં રહેવું.
૩૧. દયાળુ થવું–દયાભાવ રાખવા.
૩૨. સુંદર આકૃતિવાન વું–ક્રુર આકૃતિના ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી.
૩૩. પાપકારી થવું-ઉપકાર કરવા.
૩૪. 'તર’ગારિજિત્ થવું—કામ, ક્રોધ, લાભ, માન, મદ તથા હર્ષોં એ છ અંતરંગ વરીને જીતવા. ૩૫. વશીકૃતે દ્રિયગ્રામ થવુ.—ઇંદ્રિયાના સમૂહને શ કરવા–સવ ઇઇંદ્રિયાને વશ કરવાના અભ્યાસ કરવા.
(૨૦) શ્રાવકના ૨૧ ગુણ
૧. અક્ષુદ્ર. ૨. રૂપવાન. ૩. શાંત પ્રકૃતિવાન્. (૪) લાકપ્રિય. પ. અક્રુર. ૬. પાપભીરુ. ૭. અશ. ૮. દાક્ષિણ્યમાન. ૯. લજજાળુ. ૧૧. મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિ, ૧૨. ગુણાનુરાગી. ૧૩. સત્કથાખ્ય. ૧૪. સુપયુક્ત. ૧૫. દીર્ઘદશી. ૧૬. વિશેષજ્ઞ. ૧૭. વૃદ્ધાનુગામી. ૧૮. વિનયી. ૧૯. કૃતજ્ઞ. ૨૦. પરહિતાર્થીકારી. ૨૧. લબ્ધલક્ષ
(૨૧) મુહપત્તિના પચાસ એલ.
સૂત્ર, અ-તત્ત્વ કરી સğ —(મુહપત્તિની બન્ને બાજુ જોતાં) સમ્યકત્વ માહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વ માહનીય પરિહર—(ડાબા હાથ તરફના ભાગ ખંખેરતાં) કામરાગ, સ્નેહુરાગ દ્રષ્ટિરાગ પરિહરૂ –(જમણા હાથ તરફના ભાગ ખંખેરતાં)
SUOM