________________
૩૫૩
મઈ ખમણ સવહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલેયણહ, મુજજફ વઈર ન ભાવ (૧૫) સવે જીવા કમ્યવસ, ચઉદહરાજ ભમંત; તે મે સર્વે પ્રમાવિઆ, મુજૐ વિ તેહ ખમંત (૧૬) જ જ મeણ બદ્ધ, જે જ વાણ ભાસિતં પાપં જ જ કાણું કર્ય, મિચ્છામિ દુક્કડું તસ્સ (૧૭)
ગમણગમણે–આલોવવાને વિધિ પ્રથમ ઈરિયાવહિયા (લેગસ્ટ સુધી પડિક્કમવા, પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંહિસહ ભગવન ! ગમણગમણે આલેઉં ? (ગુરૂ –આલો એહ કહે,) પછી ઇચ્છે કહી.
ઇર્યા–સમિતિ, ભાષા-સમિતિ એષણા–સમિતિ, આદાન-ભંડ-મત્ત નિવણ સમિતિ, પારિષ્ઠાપનિકા– સમિતિ, મનગુપ્તિ, વચન-ગુપ્તિ, કાય–ગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણગુપ્તિ એ અષ્ટ-પ્રવચન-માતા-શ્રાવક તણે ધ સામાયિક પિસહ લીધે રૂડી પરે પાળી નહિ, ખંડના વિરાધના હુઈ હોય તે સવિ હું મન વચન કાયા એ કરી, મિચ્છામિ દુકકર્ડ.
૨૩