________________
૩૫૧
દઈ “ઈચ્છાસં. ભગ, સંથારા પિરિસી વિધિ ભણવા મુહપત્તિ પડિલેહ ? (ગુરુ કહે “પડિલેહેહ) પછી મુહપત્તિ પડિલેહી, નીચે પ્રમાણે સંથારા પિરિસી સૂત્ર ભણવું.
સંથારા પિરિસી સૂત્ર નિસાહિ નિસીહિ નિસાહિ. નમે ખમા–સમણાણું ગોયમાઈશું મહામુણીયું, નમે અરિહંતાણું, નમે સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે એ સવસાહૂણં, એસો પંચ નમુક્કારે, સવ–પાવ-૫ણાસણ, મંગલાણં ચ સવેસિં, પઢમં હવઈ મંગલ. કરેમિ ભંતે સામાઈયં સાવજ જેગ પચ્ચખામિ * જાવ નિયમ પજજુવાસામિ, દુવિહં તિવિહેણં, મહેણું, વાયાએ, કાણું, ન કરેમિ ન કામિ તસ્મ ભંતે ! પડિક્રમામિ, નિંદામિ ગરિહામિ, અપાયું સિરામિ.
(ઉપર્યુક્ત સમગ્ર પાઠ ત્રણવાર બેલ) પછી
અણજાણહ જિરિઠજજ ! અણજાણહ પરમ-ગુરુ !; ગુરુગુણ રણહિં મંડિય-સરીરા ! બહુપતિપુન્ના પોરિસી, રાઈય સંથારએ ઠામિ. (૧) અણુજાણહ સંથાર, બાહુવહાણેણુ વામપાસેણું, કુક્કડિ-પાય-પસારણ, અતરત પમજજએ ભૂમિ. (૨) સંકેઈઅ સંડાસા, ઉવતે આ કાય-પડિલેહા; દબાઈ ઉવઓગ, ઉસાસ–નિરંભણ લેએ. - * “પસાતીઓએ જાવ પસહ” બેલવું. (મુનિએ પિતાનું કરેમિભંતે કહેવું.)