________________
૨૯
તીર તરડક જિમ તે વહતા, સમવસરણ પુતતા ગહગહતા; તે અભિમાને ગાયમ જપ, તિણે અવસરે કેપે તણું કંપ. ૧૪ મૂઢ લેક અજાણ્યો બેલે, સુર જાણતા ઈમ કાંઈ ડોલે; મૂ આગળ કે જાણ ભણીને, મેરુ અવર કિમ ઉપમા દીજે. ૧૫
વસ્તુ છંદ વીર જિણવર વીર જિણવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમહિના પત્તનાહ સંસાર તારણુ, તિહિં દેહિં નિમ્મવિએ સમસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજેઅકરે, તેજે કરી દિણકાર; સિંહાસણે સામી બે, હુઓ સુજય જયકાર. ૧૬.
ભાષા (ઢાળ ત્રીજી) તવ ચડિઓ ઘણમાણગજે, ઈદભૂઈ ભૂદેવ તો; હુંકારો કરિ સંચરિઓ, કવણસુ જિણવર દેવ તો. ૧૭
જન ભૂમિ સસરણ, પેખે પ્રથમારંભ તે; દહદિસિ દેખે વિબુધવદ્દ, આવતી સુરરંભ તે. ૧૮ મણિમય તારણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે; વયર વિવજિત જ તુ ગણ, પ્રાતિહારજ આઠ તા. ૧૯ સુર નર કિં નર અસુર વર, ઈદ્ર ઈદ્રાણિ રાય તે; ચિત્તો ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો. ૨૦ સહસકિરણ સમવીર જિણ, પેખવિરૂપ વિશાલ તે; એહ અસંભવ સંભવે એ, સાચે એ ઈદ્રજાળ તે. ૨૧ તવ બેલા ત્રિજગગુરુ, ઈદભૂઈ નામેણ તો; શ્રીમુખે સંશય સામિ સવે, ફેડે વેદપણ તે. ૨૨ માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામી શીષ તો; પંચ સયાંશું વ્રતલીઓએ, ગાયમ પહેલે સીસતો. ૨૩.