________________
૨૮૮
પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી આથ; જે જિહાં તે તિહાં રજી, કેઈ ન આવે સાથરે. જિ. ૩ યણ ભેજન જે કર્યો , કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચે, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિ. ૪ વ્રત લેઈ વિસારિયાંછ, વળી ભાંગ્યાં પચ્ચકખાણ; કપટ હેતુ કિરિયા કરીછ, કીધાં આપ વખાણ રે. જિ. ૫ ત્રણ ઢાળ આઠે દહેજી, આલેયા અતિચાર; શિવગતિ આરાધન તણોજી, એ પહેલે અધિકાર રે. જિ. ૬
ઢાળ ચોથી
(સાહેલડીનીએ દેશી) પંચ મહાવ્રત આદરા, સાહેલડી રે, અથવા વ્યો વ્રત બાર તે;
યથાશક્તિ વ્રત આદરી, સા. પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ, સારા હૈડે ધરીય વિચાર તે; શિવગતિ આરાધન તણો, સાવ એ બીજો અધિકાર છે. ૨ છવ સર્વે ખમાવીએ, સાનિ ચોરાશી લાખ તે;
મન શુદ્ધ કરી ખામણું, સાકેઈ શું રોષ ન રાખ તે. ૩ સર્વે મિત્ર કરી ચિંતો, સા. કોઈ ન જાણો શત્રુ તે; - રાગ ઝષ એમ પરિહરી, સા. કીજે જન્મ પવિત્ર છે. ૪
સાહગ્નિ સંઘ ખમાવીએ, સાવ જે ઊપની અપ્રીત તે; સજજન કુટુંબ કરી ખામણું, સા. એ જિન શાસન રીત છે. ૫.
ખમીએ ને ખમાવીએ, સા. એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચોરી, સા. ધન મૂચ્છ મૈથુન :
ધ-માન-માયા-તૃષ્ણ, સા. પ્રેમ–ષપશુન્ય તે. ૭.