________________
૨૮૬
શ્રાવકને ધમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે. પ્રા. ૧૦
ઇત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડોહળ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રા. ૧૧
બારે ભેદે તપ નવિ કીધો, છતે ગે નિજ શકત; ધમે મન-વચન-કાયા વીરજ, નવિ ફેરવિયું ભકતે રે. પ્રા. ૧૨
તપ વીરજ આચાર એણપરે, વિવિધ વિરાધ્યાં હ; આ ભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રા. ૧૩
વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આજોઈએ; વીર જિસર વયણ સુણીને, પાપ મેલ સવિ પેઈએ રે. પ્રા. ૧૪
ઢાળ બીજી
(પામી સુગુરુ પસાયરે–એ દેશી) પૃથ્વી પાણી તેઉ, વાઉ વનસપતિ, એ પાંચે થાવર કહ્યાં ; કરી કરષણ આરંભ, ખેત્ર જે ખેડિયાં, કૂવા તળાવ ખણાવિયા એ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભયરા, મેડી-માળ ચણાવિયા એ; લીંપણ ગૂંપણ કાજ, એણી પરે પરે પરે, પૃથ્વીકાય વિરાધિયા એ. ૨ ધવણ નાવણ પાણી, ઝીલણ અપકાય, છેતી દેતી કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લેહ સેવનગર, ભાડભુંજા લીહાલાગરાએ. ૩ તાપણ સેકણ કાજ, વસ્ત્રનિખારણ, રંગણ રાંધણ રસવતી એ; એણી પરે કર્માદાન, પરે પરે કેળવી, તેઉ વાઉ વિરાધિયાં એ. ૪ વાડી–વન-આરામ, વાવી વનસ્પતિ, પાન-ફૂલ–ફલ ચૂંટિયાં; પિક–પાપડી-શાક, શેક્યાં સૂકવ્યાં, છેદ્યાં છઘાં આથિયાં એ. ૫ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને, ઘણું તિલાદિક પીલિયાં એ; ઘાલી કેલુમાંહિ, પીલી શેરડી, કંદમૂળ ફલ વેચિયાએ. ૬
પર કદાન,
પતિ, પાન-ફૂલ-
થિયાં એ