________________
૨૦૫
તારી મૂરતિએ મન મોહ્યું રે મનના મેહનીયા તારી સૂરતિએ જગ સોહ્યું રે જગના જીવનીયા તુમ જોતાં સવિ દૂરમતિ વિસરી, દિન રાતડી નવિ જાણી પ્રભુ ગુણ ગણુ સાંકળશું બાંધ્યું,
ચંચલ ચિત્તડું તાણ રે...મનના પહેલાં તે એક કેવલ હરખે, હજાળું થઈ હળિયે ગુણ જાણીને રૂપે મિલી
અત્યંતર જઈ ભળિ રેમનના વીતરાગ ઈમ જસ નિસુણીને રાગી રાગ કરેહ આપ અરૂપી રાગ નિમિત્તે દાસ અરૂપ ઘરેહ રે...મનના શ્રી સીમંધર તું જગબંધુ, સુંદર તાહરી વાણું મંદર ભૂધર અધિક ધીરજપર
વંદે તે ધન્ય પ્રાણ રે...મનના શ્રી શ્રેયાંસનરેસર-નંદન ચંદન શીતલ વાણી સત્યકી માતા વૃષભ લંછન પ્રભુ,
જ્ઞાનવિમલ ગુણ ખાણું રે....મનના
શ્રી સીમંધર સાહિબા,
સુણે સંપ્રતિ હે ભ૨ત ખેત્રની વાત કે અરિહા કેવલી કે નહિ,
કેને કહિયે હે મનના અવદાલ કે. શ્રી સીમંધર