________________
૧૯૮
પાંતિસ સહસ વસુદેવકી નારી, શિવવધુ સાર ખેલનકા ગિરિવર ગુણકે પાર ન પાવે,
કેવલી કરે જો કથનકેા....૭
ઉભય લાક આરાધક સાધક, સુખ સ'પત્ત ત્રિભુવનકા ઇહલેાકે લેાકેશ ધનેશ્વર,
તપેાધનકેા....૮
ગાપુર નગર કીચે હું ચમાસા ચિંતામણિ પાસચરનકા આતમરામ રમણુ ફૂલ દીજો,
કાંતિવિજય કે ભજનક....૯
(૧૪)
સિદ્ધાચળ શિખરે દીવા થૈ આદીશ્વર અલબેલા છે, જાણે દન અમૃત પીવા રે-આ., શિવ સામજસાની લારે રે-આ.,
તેર કાડી ને પિરવારે રે....આ. ૧
કરે શિવસુંદરીનું આણું રે—આ., નારદજી લાખ એકાણુ રે—આ., વસુદેવની નારી પ્રસિદ્ધિ રે—આ.,
પાંત્રીશ હજાર તે સિદ્ધિ રે....આ. ૨
લાખ માવનને એક કાડી રે—આ., પ'ચાવન સહસને જોડી રે-આ., સાતસે' સત્યેતેર સાધુ રે—આ.,
પ્રભુ શાન્તિ ચામાસુ` કીધું' રે....આ. ૩