________________
૧૮૨
(3)
અવસર પામીને રે, કીજે નવ આંબિલની ઓળી; એળી કરતાં આપદ જાયે,
ઋદ્ધિ-સિદ્ધિ લહીએ ખડુલી. અવસર૦૧
આસા ને રૌત્રે આદરશુ, સાતમથી સભાલી રે; આળસ મેલી આંબિલ કરશે,
તસર નિત્ય દિવાળી. અવસર૦૨
પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશુ પખાલી રે; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાલી. અવસ૨૦૩ દેહરે જઇને દેવ જુહારા, આદીશ્વર અરિહંત રે; ચાવીસે ચાહીને પૂજો, ભાવશુ ભગવાંત. અવસર૦૪ એ ટકે પડિક્કમણું મેથ્યુ', દેવવ'દન ત્રણ કાલ રે; શ્રી શ્રીપાલતણી પરે સમજી,
ચિત્તમાં રાખા ચાલ. અવસર ૦૫
'તરજામી, આરાધા એકાંતરે;
સમક્તિ પામી સ્યાદ્વાદ પથે સંચરતાં, આવે ભવના અંત. અવસર ૦૬ સત્તર ચારાણુંચે સુદિ રૌત્રીચે, ખારસે બનાવી રે; સિદ્ધચક્રગાતાં સુખ સંપત્તિ,
ચાલીને ઘેર આવી. અવસર ૦૭ જે નરનારી ચાલે રે;
ઉદયરત્ન વાચક જ 'પે, ભવની ભાવડ તે ભાંજીને,
મુક્તિપુરીમાં મહાલે રે. અવસર ૦૮