________________
૧૮૦ આસો-ત્રની સુદિ સાતમથી,
પુનમ લગી પ્રમાણ. ભવિજન ૪ એમ એકાશી આયંબિલ કીજે,
વરસ સાડાચારનું માન. ભવિજન ૫ પડિક્રમણ દાયકનાં કીજે,
પડિલેહણ બે વાર. ભવિજન ૬ દેવવંદન ત્રણ ટંકનાં કીજે,
દેવ પૂજો ત્રિકાળ. ભવિજન ૭. બાર–આઠ-છત્રીસ-પચવીસને,
સત્તાવીસ અડસઠસારા ભવિજન ૦૮ એકાવન સીતેર પચાસને,
કાઉસ્સગ્ન કરે સાવધાન. ભવિજન એક એક પદનું ગણણું,
ગણીએ દયહજાર. ભવિજન ૧૦ એણે વિધિ જે તપ આરાધે.
તે પામે ભવપાર. ભવિજન ૧૧ કરજોડી સેવક ગુણગાવે,
મેહન ગુણમણિ માળ. ભવિજન ૧૨. તાસ શિષ્યમુનિ હેમ કહે છે,
જન્મ-મરણ દુઃખટાળ. ભવિજન ૧૩.