________________
૧૩૯
-
છાએ રે
,
(૨) રૂઢીને રઢીયાળી રે વીર તારી દેશના રે, એ તે ભલી રે જનમાં સંભળાય, સમકિત બીજ
આરેપણ થાય....૧ ષટ મહિનાની રે ભૂખ તરસ શમે રે સાકર દ્રાક્ષ તે હારી જાય, કુમતિ જનને મદ મેડાય....૨ ચાર નિક્ષેપે રે સાત ન કરી રે માહે ભલી સપ્તભંગી વિખ્યાત, નિજ નિજ ભાષા
સંભળાય...૩ પ્રભુજીને ધ્યાતા રે શિવપદવી લહે રે આતમ ઋદ્ધિનો ભોક્તા થાય, જ્ઞાનમાં લેકાલેક સમજાય....૪ પ્રભુજી સરીખા દેશક કે નહીં ? એમ સહુ જિન ગુણ ગાય, પ્રભુ પદ પદ્મને નિત્ય નિત્ય
ધ્યાય...૫
(૩) હર લીયા હર લીયા હર લીયા રે
મેરા મનવા મહાવીરજીને હર લીયા રે વિચરતાં વીર જિનેશ્વર આયા,
પાવાપુરી પાવન કીયા રે મેરા ૧. સુરવર સમવસરણ કી રચના
કર ભક્તિ મેં ભર ગાયા રે ૨