________________
કેડિગમે ઉભા દરબારે વહાલા મારા જય મંગલ સૂર બેલે; ત્રણ ભુવનની ઋદ્ધિ તુજ આગે;
દીસે ઈમ તૃણ તોલે રે...લાગે......૪ ભેદ લહું નહિ જોગ-જુગતિને
વહાલા મારા સુવિધ જિર્ણદ બતાવે પ્રેમશું કાતિ કહે કરી કરૂણું,
મુજ મન મંદિર આવો રે...લાગે....૫
સુવિધિ જિનેસર પાય નમીને, શુભકરણ ઈમ કીજે; અતિઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે.
સુવિધિ....૧ દ્રવ્ય–ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહ રે જઈએ રે; દહતિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈગેરે.
સુવિધિ...૨ કુસુમ અક્ષત વરવાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણઈમ, ગુરુમુખ આગમ ભાખી રે.
સુવિધિ...૩ એહનું ફળ હોય ભેદ સુણી જે, અનંતર પરંપર રે; આણું પાલણ ચિત્ત પ્રસન્ની, સુગતિ સુગતિ સુરમંદિર રે.
સુવિધિ....૪