________________
ક્ષણોના વહેણની સાથે તબીયતમાં કાંઈક સુધારે જણાવવા લાગે, પણ બુઝાતો દીપક વધુ પ્રજવલિત બની બુઝાય તેમ રાત્રે બાર વાગે સારી તબીયતના ચિન્હો જણાવી ચૌદશની વહેલી સવારે ૪-૦૨ મિનિટે શાસન અને સંઘનું શિરછત્ર શિષ્ય પ્રશિષ્ય પરિવારને અને બાફાની દુનિયાને છોડી અમરપુરીને શોભાવી રહ્યા, શાસન દેવને પ્રાર્થના કરીએ કે સદ્ગતના આત્માને શાંતિ શાસન અને સંયમ સમપે.