________________
وق
ઉદાર છે ૩ ! ચકેશ્વરી અજિતા દુરિતારિ, કાલી મહાકાલી મનોહારી, અમ્યતા સંતા સારી; જવાલા સુતારકા અશાકા, શ્રીવત્સા વરચંડામાયા; વિજયાંકુશી સુખદાયા; પન્નતિનિર્વાણું અચુઆ ધરણી, વૈરાટયા દત્તા ગંધારી અઘહરણ, અંબા પઉમા સુખકરણી સિદ્ધાયિકા શાસન રખવાળી,કનકવિજય બુધ આનંદકારી, જસવિજય જયકારી મા
सिद्धचक्रजीनी स्तुति પહેલે પદ પર્યો અરિહંત, બીજે સિદ્ધ જપ જયવંત, ત્રીજે આચારજ સંત, થે નમો ઉવઝાય એ તંત, નમે એ સવસાહ મહંત, પાંચમે પદ વિલસંત, દર્શન છઠે જ મતિવંત, સાતમે પદનમો નાણ અનંત, આઠમે ચારિત્ર હંત નમે તવસ્સ નવમેં સેહંત, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરંત, પાતકને હાએ અંત છે ૧ કેશર ચંદન સાથે ઘસીજે, કસ્તુરી માંહે ભેલીજે, ઘન ઘનસાર ઠવીજૅ; ગંગાદકશું ન્હવણ કરીએ, શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરીજે, સુરભિ કુસુમ ચરચીજો; કુદરુ અગરનો ધૂપ કરજે, કામધેનું ધૂત દીપ ભરીજે, નિર્મલભાવ વરીજે; અનુભવ નવપદ ધ્યાન ધરી, રાગાદિક દુઃખ દૂર