________________
चोवीश तीर्थकरनां दीक्षातप अने दीक्षानगरी
वगेरेनुं चैत्यवंदन સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધા મલ્લેિ પાસ જિનરાજ દોય, અહમશું પ્રસિદ્ધ છડુભક્ત કરી અવર સર્વ, લીએ સંયમભાર; વાસુપૂજ્ય કરી ચોથ ભક્ત, થયા શ્રી અણગાર . ર છે વપતે પારણું કરે એ, ઈક્ષરસેં રિસહેશ પરમા બીજે દિને, પારણું અવર જિનેશ ૩વિનીતા નયરીએ લીએ, દિક્ષા શ્રી પ્રથમ નિણંદ, દ્વારાનયરી શ્રીનેમિનાથ, સહસાવનને વંદો કા શેષ તીર્થકર જન્મભૂમિ, લીયે સંજમભાર અપરણ્યા શ્રી મલ્લિનાથ, નેમિનાથ કુમાર પાઠ વાસુપૂજ્ય પાસ વીરજી એ, ભૂપ થયા નવિ એહ; અવર રાજ્ય - ગવી થયા, જ્ઞાનવિમલ ગુણ ગેહો ૬ો ચાર સહસશું કષભદેવ, શ્રીવીર એકાકી; ત્રણશત સાથે મલ્લિ પાસ, સાહસ સાથે બાકી છે ૭. શત સાથે વાસુપૂજ્ય, લહે સંયમભાર; મન:પર્યવ તવ ઉપજે, સવિ જિનને સુખકાર ૮ એમ ચોવીશે જિનેવરા એ, સંભાર્યા સુખ થાય જ્ઞાનવિમલસૂરિ એમ કહે, હેજે જિન સુપરસાય છે