________________
૧૧
નવ તત્ત્વની દીએ દેશના, સાંભળી લે સુરનર કેડ; ષટ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કર જોડ છે ૨ ઈહાં થકી જિન વેગળા, સહસ તેત્રીશ શત એક; સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ છે ૩ાા દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મઝાર; ત્રિહુંકાળે વંદન કરું, શ્વાસ માંહે સે વાર ૪ શ્રી સીમંધર જિનવરૂ એ, પૂરે વાંછિત કેડ, કાંતિવિજય ગુરુ પ્રણમતાં, ભક્તિ બે કરોડ મેપ
श्री सीमंधरस्वामीनू चैत्यवंदन-बीजुं
વિમલ કેવળજ્ઞાન-કમલા–એ દેશી.
જ્ય, જિન જગદેકભાનું, કામ-કલમશ તમહરે; દુરિત–ઘ વિભાવવજિત, નૌમિ શ્રી જિન મંધરે છે ૧ છે પ્રભુ પાદપ ચિત્ત લચને, વિષય દલિત નિર્ભર સંસાર રાગ અસાર વાતિર્ક, નૌમિ શ્રી જિન મંધરં ૨ અતિ રોષ વનિ માન મહીધર, તૃષ્ણા જલધિ હિતકરે; વંચનોજિત જંતુબેધક, નૌમિશ્રી જિનમંધરંડા અજ્ઞાન તજિત રહિત ચરણું, પર ગુણે મેં મત્સર; અરતિ અર્દિત ચરણ સરણું, નૌમિ શ્રીજિન મંધરે છે ૪ ગંભીરવદન ભવતુ દિનદિન, દેહિ મે