________________
॥ ૨ ॥ ષડમાશી એક તપ કર્યાં, પાંચ દિન ઉણુ ષટ્કાસ; અશા આગણત્રીશ છ ભલા, દિક્ષા દિન એક ખાસ ॥ ૩ ॥ ભદ્ર પ્રતિમા દાય ભલી, મહાભદ્ર દિન ચાર; દશ સતાભદ્રના, લાગા નિરધાર ॥ ૪ ॥ વિષ્ણુ પાણી તપ આદર્યું, પારણાદિક જાસ; દ્રવ્યાહારે પારણુ કર્યાં, ત્રણો આગણપચાશ ॥ ૫॥ છદ્મસ્થ એણી પરે રહ્યા એ, સહ્યાં પરિષદ્ધ ધાર; શુક્લ ધ્યાન અનલે કરી, મળ્યા કર્મો કઠાર | ૬૫ શુક્લ ધ્યાન તે રહ્યા એ, પામ્યા કેવળજ્ઞાન; પદ્મવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણ । ૭ ।
श्री वीश विहरमानजिन चैत्य वंदन
શ્રીમંધર યુગમ ́ધર પ્રભુ, માહુ સુબાહુ ચાર; જ શ્રૃદ્વીપના વિદેહમાં,વિચરે જગદાધાર ॥ ૧ ॥ સુજાત સાહેબ ને સ્વયં પ્રભુ, ઋષભાનન ગુણમાલ; અનંતવીય ને સુરપ્રભ, દશમા દેવ વિશાલ ॥ ૨ ॥ વધર ચંદ્રાનન નમું, ધાતકી ખંડ માઝાર, અષ્ટ કમ નિવારવા, વંદુ વાર હજાર ॥ ૩ ॥ ચંદ્રબાહુ ને ભુજ ંગમ પ્રભુ, નમી ઈશ્વરસેન; મહાભદ્ર ને દેવજા, અજિતવીય નામેણુ