________________
;
૧૨૪
પરિશિષ્ટ-૩ વીતરાગ અરિહંત રે, સમતા સાગરુ;
માહારાં તાહાર શું કરે એ. ૪૪ એક વાર મહારાજ રે, મુજને શ્રીમુખે,
બેલા સેવક કહી એ. ૪૫ એટલે સિધ્ધાં કાજ રે, સઘલાં માહરા,
મનના મને રથ સવિ ફલ્યા એ. ૪૬ ખમજે મુજ અપરાધ રે, આસંગે કરી,
અસમંજસ જે વિનવ્યું છે. ૪૭ અવસર પામી આજ રે, જે નવિ વિનવું તે;
પસ્તા મન રહે એ. ૪૮ ત્રિભુવન તારણહાર રે, પુણે મહારે
આવી એકાંત મિલ્યા એ. ૪૯ બાલક બેલે છે, જે અવિરત પણે
માતાયને તે રૂચે એ. પ૦ નયણે નિરખે નાથ રે, નાભિ-નરિંદને
નંદન નંદનવન જિયે એ. ૫૧ મરુદેવી ઉર-હંસ રે, વંશ ઈખાગને;
સહાકર સોહામણો એ. પર માયતાય પ્રભુ મિત્ર રે, બંધુ માહરે;
જીવ જીવન તું વાલહ એ. ૫૩ અવર ન કે આધાર રે, એણે જગ તુજ વિના
- ત્રાણ શરણ તું મુજ ધણું એ. ૫૪
બાલક