________________
પ્રકીર્ણ
મનના વિચારે તારા, મનમાં રહી જાનારા; વળી પાછો નાવે વારો છે, પામર પ્રાણી. ૧૦ હાથમાંથી બાજી જાશે, પાછળથી પસ્તાવું પડશે, પછી કરી નહીં શકાશે રે, પામર પ્રાણી. ૧૧ નીકળે તું શરીરથી, પછી તું માલિક નથી; દી ડું દલપતે ક થી રે, પામર પ્રા ણું. ૧૨
શ્રી શત્રુંજય મહાતીર્થનાં ૨૧ ખમાસમણ દેવા માટેના
૨૧ નામોના ગુણગર્ભિત દુહા ૧-સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર
[ આ દુહે પ્રત્યેક ખમાસમણ દીઠ ખમાસણના દુહા
બેલ્યા બાદ બેલવો અને તે પછી ખમાસમણ દેવું.] અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર;
ન્યાય દ્રવ્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. ૨ - કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કેટી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સલયે પરિવાર, આદિજિન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાન; શેત્રુજય શુકરાયથી, જનક વચન બહુમાન. સિદ્ધા. ૫
૧. શરીરશુદ્ધિ. ૨. વસ્ત્રશુદ્ધિ. ૩. ચિત્તશુદ્ધિ. ૪. ભૂમિશુદ્ધિ. ૫ ઉપકરણશુદ્ધિ. ફ. દ્રવ્યશુદ્ધિ. ૭. યથાર્થ વિધિશુદ્ધિ.
વિડ વાહક છે. માસવાન