________________
૧૦૦
પરિશિષ્ટબાહુબળી કેપે ચડ્યા, જાણે કરું ચકચૂર મૂઠી ઉપાડી મારવા, તવ ઊગ્યે દયા અંકૂર. ૧૦ તામ વિચારે ચિત્તમેં, કિમ કરી મારું બ્રાત; મૂઠી પણ કિમ સંહ, આવી બની દેઈ વાત. ૧૧ હસ્તીદંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; ઈમ જાણી નિજ કેશને, લોચ કરે નરરાય. ૧૨
ઢાળ બીજી
(જિન વચને વૈરાગિયો હો ધન્ના-એ દેશી) તવ ભરતેશ્વર વિનવે રે ભાઈ, ખમે મુજ અપરાધ હું એ છે ને ઉછાંછળ રે ભાઈ, તું છે અતિયે અગાધ રે; . બાહુબળીભાઈ, યું કયું કીજે બે, (આંકણી) ૧ તું મુજ શિરને શેહેરે ભાઈ, હું તુજ પગનો રે ખેહ, એ સવિરાજ્ય છે તારું રે ભાઈ, મન માને તસ દેય રે. બાયું. ૨ હું અપરાધી પાપીયે રે ભાઈ, કીધાં અનેક અકાજ;
ભવશે મુકાવિયાં રે ભાઈ, ભાઈ અઠાણુંના રાજ રે. બાયું. ૩ એક બંધવ તું મહારે રે ભાઈ, તે પણ આદરે એમ; તે હું અપજશ આગળ રે ભાઈ, રહેણું જગમાં કેમ રે. બાયું. ૪ કેડ વાર કહું તુજને રે ભાઈ, તાતજી ઋષભની આણ સ એક વાર હસી બેલને રે ભાઈ, કર મુજ જન્મ પ્રમાણ રે બાયું. ૧. પાછી ફેરવું, ૨. ઘણે જ ગંભીર. ૩. સોગંદ, ૪. સફળ.