________________
સક્કા યે
શિયળ વિષે સ્ત્રીને શિખામણની સઝાય એક અનોપમ શિખામણ ખરી, સમજી લેજો રે સુગુણી સુંદરી. સુંદરી સહેજે હૃદય હેજે પરસેજે નવિ બેસીયે, ચિત્ત થકી ચૂકી લાજ મૂકી પરમંદિર નવી પેસીયે; બહુ ઘેર હિંડે નારી નિર્લજજ શાસ્ત્ર ત્યજવી તે કહી, જેમ પ્રેત-દષ્ટ પડ્યું ભેજન જમવું તે જુગતું નહીં. ૧ પરશું પ્રેમે હસીયન બેલીએ, દાંત દેખાડી રે ગુહ્ય ન ખેલીએ. ગુહ્ય ઘરનું પરની આગે કહે કેમ પ્રકાશીએ, વળી વાત જે વિપરીત ભાસે તેહથી દૂરે નાસીયે; અસુર સવેરાં અને અગેચર એકલડાં નવિ જઈયે, સહસાતકારે વાત કરતાં સહજે શિયળ ગમાવીયે. ૨ નટવિટનરશું રે નયણ નજીયે, મારગ જાતાં રે આવું એાઢયે. આવું તે ઓઢી વાત કરતાં ઘણું જ રૂડાં શેશીયે, સાસુ અને માના જાણ્યા વિણ પલક પાસ ન થોભીયે; સુખદુઃખ સરજયું પામિયે પણ કુળાચાર ન મૂકીયે. પરવશ વસતાં પ્રાણ જાતાં શિયળથી નવિ ચૂકીયે. ૩ વ્યસની સાથે રે વતન કીજીયે, હાહાથે રેતાળી ન લીજીયે. તાળી ન લીજે નજરન દીજે ચંચળ ચાલે ન ચાલીયે, વિષય બુદ્ધ વસ્તુ કેહની હાથે પણ નવી ઝાલીયે; કેટી કંદર્પ રૂપ સુંદર પુરુષ પેખી ન મહીયે, તણખલા તેલ ગણી તેહને ફરિય સામું ન જોઈયે. ૪ પુરુષ પિયારે વળીને વખાણીયે, વૃદ્ધતે પિતા સરખે રે જાણીએ, જાણીયે પિયુ વિણ પુરુષ સઘળા સદર સમેવડે,