________________
સજઝાયો વનપાળકે વિન રાય,
પાઊધાર્યા, જન સુખદાય હે જિ0; ત્રિશ્ય લોકતણા હિતકાર,
ભવિજનને તારણહાર છે. જિ. ૬ પ્રીતિદાન હરખશું દેઈ,
ચતુરંગી દળ સાથે લેઈ હો રાય જિનગુણ રાગી; પંચ અભિગમને જિન વદે,
સુણે દેશના મન આણંદે હે. રા. ૭ પરિવારણું પાળે ઘને, -
આ વંદણ તે એકમને હે, સુંદર સેભાગી; સુણે દેશના અમીય સમાણી,
વૈરાગી થયે ગુણખાનું છે. સુત્ર ૮ આવી અનુમતિ માંગે, - ધને સંયમને રાગે, કુમાર સોભાગી; ઈમ સુણીને મુછ ખાઈ -
જાણ કહે ભદ્રા માઈ હે. સુ , તું જે વનવય - સુકુમાળ, - વછ ભેગવ ભોગ રસાળ હે કું; અનુમતિ વચ્છ કોઈ ન દેશે,
પાડોશી સંયમ લેશે છે. કું. ૧૦ એહવે તિહાં બત્રીસે આવી,
ભામિની ભરી ભરી આંખે હે, પિઉડા સેભાગી;