________________
પ
*
એહવા કાશી વારાણસી શુભ સ્થાને રે,
ભલા ભૂપતિ અશ્વસેનને ઘરે રે, વામાદેવી કુખે પ્રભુ અવતર્યા રે,
જેથી જગત જીવ સુખી થાય છે. શ્રી. પા. ૨ પણ મૂતિ અસંખ્ય કાલની રે,
તીર્થકર દાદર વારની રે, શ્રી આષાઢ શ્રાદ્ધ નિયાવિયા રે,
જે સુરનર મનમાં ભાવીયા ૨. શ્રી. પા. ૩ કપન રવિ શશિ તિરે રે,
વૈતાઢય શ્રેણી વિદ્યાધરે રે, એમ સ્થાને ઘણે પૂજા કહી રે, .
પછી ભુવનપતિ ધરણે ગ્રહી છે. શ્રી. પા. ૪ હરિ પ્રતિહરિ સંગ્રામમાં રે,
જરામય યાદવના સન્યમાં રે, જઈ હરિ અઠ્ઠમે આરાધીયા રે,
ધરણેન્દ્ર સુર તવ આવીયા રે. શ્રી. પા. ૫ યાએ મૂતિ શ્રી જિન પાસની રે,
જે આશ પૂરે નિજીદાસની રે, ન્હવણ જલથી નીરોગી તે થયા રે,
જરાસંધ જેથી હારી ગયા છે. શ્રી. પા. ૬ જીત્યા હરિ તિહાં પ્રભુ ધ્યાનથી રે,
શંખ પૂર્યો તિહાં બહુમાનથી રે