________________
સ્તવને
૧૨
સે સે એ સુખકંદને રે લોલ, સેવે સે મરુદેવીનંદને રે લોલ, વંદે વંદે ઈક્વાકુકુલ સૂરને રે લોલ, પૂજે પૂજે શ્રી ઋષભ હજુરને રે લોલ. જે કંઈ (નાભિરાજના કુલમાં દિવાકરુ રે લોલ,) રાષભનાથજીને વંશ છે ગુણાકરુ રે લોલ, આદિનાથજીના પાટવી પ્રભાકરુ રે લોલ, જેહના આઠ પાટ આરિસાભુવનમાં રે લોલ, પામ્યા કેવલજ્ઞાન શુભ ધ્યાનમાં રે લેલ. જે કઈ જેહના પાટવી મુકતે ગયા રે લોલ, તે તે સિદ્ધિદંડિકામાં સર્વે કહ્યા રે લોલ, ભરત હાથથી ઉદ્ધાર છે સહુ રે લોલ, વિચ અંતરે ઉદ્ધાર થયા છે બહુ રે લોલ. જે કંઈ જે કંઈ ગિરિરાજ દર્શન ભાવિયા રે લાલ, ઈંહાં સંઘવી અસંખ્ય સંઘ લાવીયા રે લોલ, માતા ચકેસરીઝ સુખદાયિની રે લોલ, ભુજા આઠ ને ગરુડદેવવાહિની રે લોલ. જે કંઈ વિકમરાજથી અઢારશે સત્યોતરે (૧૮૭૭) રે લોલ, માગશિર માસ ને ત્રદશી વાસરે રે લોલ, ગરબી ગાઈ છે કવિ દીપરાજજી રે લોલ, જે સૌ ભણે તેહનાં સરો કાજજી રે લોલ, જે કઈ સિદ્ધગિરિરાજને આરાધશે રે લોલ.
૧૫