________________
૩૮
મુનિવંદન સજ્ઝાય
વીરકુંવરની વાતડી કેને કહીએ એ રાગ.
શ્રીમુનિરાજને વંદના નીત કરીએ, હાંરે તપસી મુનિવર અનુસરીએ; હાંરે ભવસાગર સહેજે તરીએ, હાંરે જેનેા ધન્ય અવતાર. શ્રીમુનિ−૧ નિર્દે'ક પૂજક ઉપરે સમભાવે, હાંરે પૂજક પર રાગ ન આવે; હાંરે નિર્દક પર દ્વેષ ન લાવે, હાંરે તેથી વીતરાગ. શ્રીમુનિ૦-૨ સજમધર ઋષિરાજજી મહાભાઞી, હાંરે જેની સજમે શુભ મતિ જાગી; હાંરે થયા ક ંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ ત્યાગ. શ્રીમુનિ-૩ તીને ચાકડી ટાળીને વ્રત રિયા, હાંરે જાણું સજમ રસના દરિયા; હાંરે અજુઆન્યા છે. આપણા પરિયા, હાંરે ધન્ય ધન્ય ઋષિરાજ, ૪ ચરણ કરણની સિત્તેરી દોય પાલે, હાંરે વલી જિનશાસન અજુઆલે; હાંરે મુનિ દોષ ખેતાલીશ ટાલે, હાંરે લેતા શુદ્ધ આહાર. શ્રીમુનિ-૫ ચિત્ર સંભૂતિ તે વલી હરિકેશી, હાંરે અનાથી મુનિ શુભ લેશી; હાંરે ગૌતમ ગણધર વલી કેશી, હાંરે એન્ડ્રુના અણુગાર, શ્રીમુનિ-૬ દશ ચક્રી પ્રત્યેક મુદ્દતે જગ જાણે, હાંરે નિમરાજને ઇંદ્ર સમાણે; હાંરે ઉત્તરાધ્યયને તે વખાણે, હાંરે શ્રી દશારણભદ્ર. શ્રીમુનિ-૭ શતવીશ કાટિ ઝાઝેરા અઢી દ્વીપે, હાંરે તપ સજમ ગુણુથી દીપે; હાંરે ચાર સેાળ પચીશને છપે, હાંરે કીજે ગુણ ગ્રામ. શ્રીમુનિ−૮ દ્વીવિજય કવિરાજના ગુણ ગાવા, હાંરે ગુણ ગાઈને ભાવના ભાવા; હાંરે ગાતાં પરમ મહાય પાવા, હાંરે માનવ ભવ સાર. શ્રીમુનિ૦-૯