________________
સવનો
હાલ થી
કર્મ—વાદ (રાગ ચારૂણી મનહર હરજી રે એ દેશી) કાળસ્વભાવ નિયત મતિ કૃડી, કામ કરે તે થાય; કમેં નિરય તિરિય નર સુરગતિ, જીવ ભવાંતરે જાય,
ચેતન ચેતીયે રે. ૧ કમ સમે નહીં કેય, ચેતન એ આંકણું. કમે રાજા વસ્યા વનવાસે, સીતા પામે આલ; કમેં લંકાપતિ રાવણનું, રાજ થયું વિસરાલ. ચે. ૨ કમેં કૃમી કમેં કુંજર, કમે નર ગુણવત; કમે રેગ શેક દુઃખ પીડિત, જન્મ જાય વિલપંત. ૨. ૩ કમેં વરસ લગે રિસહસર, ઉદક ન પામે અન્ન; કમેં વરને જીવે વેગમાં રે, ખીલા રેપ્યા કાન્ન. ચે. ૪ કમે એક સુખપાલે બેસે, સેવક સેવે પાય; એક હય ગય રથ ચલ્યા ચતુર નર, એક આગળ ઉજાય.૨.૫ ઉદ્યમ અંધતણું પરે, જગ હીંડે હા હું; કર્મ બલી તે લહે સકળ ફળ, સુખ ભર સેજે સૂતે રે. ચે. ૬ ઉંદર એકે કીધે ઉદ્યમ, કરંડિયે કરકેલે; માંહે ઘણાં દિવસને ભૂખે નાગ રહ્ય દુઃખ દેશે રે.ચે. ૭ વિવર કરી મૂષક તસ મુખમાં, દિયે આપણે દેહ; માર્ગ લઈ વન નાગ પધાર્યા, કમ મર્મ જુઓ એહ. ચે. ૮
૧. કાણું પાડી.