________________
૨૬
પરિશિષ્ટ-
૧૨. શ્રી વાસુપૂજ્ય જિનસ્તવન
' (સંભવજિન અવધારિયે-એ દેશી) જય જયાનંદન દેવની, સખરી સઘલાથી સેવ, સાહેબજી; એકમના આરાધતાં, વરવાંછિત લહે નિતમેવ. સા૧ વહાલી હે મૂરતિ મન વસી, મનમેહન વસુપૂજ્યનંદ, સા. સાસ સમાણે તે સાંભરે, વાસુપૂજ્ય વાલે જિનચંદ. સા. ૨ વાસ વસ્યા જઈવેગલે, એ તે અહીં થકી સાત રાજ, સારા ધ્યાતા જનમન ઢંકડો, કરવા નિજ ભક્ત સુકાજ. સા. ૩ અનેપમ આશ તુમારડી, અનુભવરસ ચાખણ આજ, સા. મહેર કરી મુજે દીજીયે, નેક નજર ગરીબ નિવાજ. સાવ ૪ વિનતડી વીતરાગની, કરતાં કાંઈ કેડિ કલ્યાણ; જીવણુ કહે કવિ જીવને, તુજ નૂહ નિરમલ નાણ. સા. ૫
૧૩. શ્રી વિમલનાથ જિનસ્તવન
(મુનિસુવ્રત કીજે મયા એ દેશી) વિમલ કમલ પરે વિમલ વિરાજે, ગાજે ગુણનિધિ જાસ; કરતિ અતિ ને સુણ પ્રભુ, પાપે હું પરમ ઉલ્લાસ. સલુણા સાહેબ શ્યામાનંદ, તુજ સેહત આનનચંદ; સત્ર
પયસેવિત સુરનર વૃદ. સ. ૧ સુરપતિ સુરમણિ શશી ગિરિના, ગુણ લઈ ઘડિયું અંગ મૂરતિ મેહન વેલડી, વારુ વિમલ જિર્ણોદ સુચંગ. સ. ૨ જ્ઞાતા દાતા ને વલી ત્રાતા, ભ્રાતાનું જગ મિત્ત; શાતા દીજે સામટી, અજરામર પદ સુવિદિત. સ. ૩