________________
૭
પરિશિષ્ટ-૧
ધન્ય ધન્ના શાલિભદ્ર, ખંધા મેઘકુમાર, અણુસણુ આરાધી, પામ્યા ભવનેા પાર; શિવમદિર જાશે, કરી એક અરાધન કેરા, એ નવમા દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે, શિવસુખ કુલ સહકાર; એ જપતાં જાયે, દુગતિ દોષ વિકાર, સુપેરે એ સમા, ચાદ પૂરવના સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર, તા પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખા, મત્ર ન કે સંસાર, ઇંહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જુએ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાસિંહ મહારાય; રાણી રત્નવતી બેહુ, પામ્યા છે. સુરભાગ, એક ભવ પછી લેશે, સિદ્ધિવધૂ સોંગ. શ્રીમતીને એ વળી, મ`ત્ર ફળ્યા તત્કાલ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાલ; શિવકુમારે જોગી, સેાવનપુરસે એમ ઈછું મત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ એ દેશ અધિકારે, વીર જિજ્ઞેસર ભાગ્યો, આરાધનકેરી વિધિ, જેણે ચિત્તમાંહિ રાખ્યા; તેણે પાપ પખાળી, ભવ ભય દૂર નાખ્યા, જિનવિનય કરતાં સુમતિ, અમૃત રસ ચાખ્યા.
કીધ,
અવતાર, અધિકાર.
૩