________________
સ્તવને વ્રત લીધાં સંભારીએ, સાથે હવે ધરીય વિચાર તે; શિવગતિ આરાધનત, સા. એ બીજો અધિકાર છે. ૨ જીવ સર્વે ખમાવીએ, સાવ નિ ચોરાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણાં, સા. કેઈશું રોષ ન રાખ તે. ૩ સર્વે મિત્ર કરી ચિંતો, સા. કેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરી, સા. કીજે જન્મ પવિત્ર છે. ૪ સાહમ્મી સંઘ ખમાવીએ, સાવ જે ઊપની અપ્રીત તે; સજજન કુટુંબ કરી ખામણાં, સા. એ જિનશાસન રીત તે. ૫ ખમીએ ને ખમાવીએ, સાવ એહી જ ધર્મને સાર તે; શિવગતિ આરાધનતણે, સા. એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચેરી, સા. ધનમૂચ્છી મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણા, સારા પ્રેમ ઠેષ પિશુન્ય નિંદા કલહ ન કીજિયે, સા. કુડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તજે, સામાયાહ જંજાળ તે. ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ, સા પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણે, સાવ એ ચોથે અધિકાર છે. ૯
ઢાળ પાંચમી [ શ્રાવણ સુદિ દિન પંચમએ-એ દેશી] . જનમ જરા મરણે કરીએ, આ સંસાર અસાર તે; ક્ય કર્મ સહુ અનુભવે, કેઈ ન રાખણહાર તે. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધમ શ્રી જૈનનું એ, સાધુ શરણુ ગુણવંત તે. ૨