________________
સ્તવના
પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિધી, આઠે પ્રવચનમાય; સાધુતણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન કાય છે. પ્રા. ૯ શ્રાવકને ધમેં સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાળી રે. પ્રા. ૧૦ ઈત્યાદિ વિપરીતાણાથી, ચરિત્ર ડહેલ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવભવ,મિચ્છામિ દુક્કડ તેહરે પ્રા૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે ચગે નિજ શકતે, ધમે મન વચન કાયા વીરજ, નવિ ફેરવિયું ભગતે રે. પ્રા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ, આ ભવ પરભવ વળી રે ભમવમિચ્છામિ દુક્કડતેહ રેપ્રા૧૩ વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પામેલ સવિ પેઈએ રે. પ્રારા ૧૪
ઢાળ બીજી [પામી સુગુરુ પસાય –એ દેશી] પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ,
એ પાંચ થાવર કહ્યાં એક કરી કરશણ આરંભ, બેત્ર જે ખેડિયાં,
કૂવા તલાવ ખણાવિયા એ. ૧ ઘર આરંભ અનેક, ટાંકાં ભેંયરાં,
મેડી માળ ચણાવિયા એક લીંપણ ઝૂંપણ કાજ, એણીપરે પરે,
પૃ વી કા ય વિરાધિયા એ. ૨