________________
૩૧૭
રાગ જો, તેણે કહું છું અગંધન કુળનાનાગ જો અગ્નિ પડે પણ વિષ વચ્ચું ચૂસે નહીં જે. ૧ ૩ર છે ચૂસે નહી તિર્યંચ પશુ વિખ્યાત છે,તેથી ભૂંડે હું નર ક્ષત્રિ જાત જે તું ગુરુ માતા વાત કિહાં કરશે નહીં જે.૩૩ાા કરશે નહીં પણ જાણે જિનવર જ્ઞાની જે,જ્ઞાની આગળ વાત ન જગમાં છાની જે પ્રભુ પાસે આલયણ લેઇ નિર્મળ થવું છે.૩૪મા નિર્મળ થાવા જઈશું પ્રભુની પાસે મિચ્છામિ દુક્કે તુમ શું શુભવાસે જે કૃપાડતાં તમે કર ઝાલી રાખિ જે.રૂપા રાખે આતમ પિતાનો મુનિરાયા, સ્વામી સહોદર માત શિવાના જાયા જે રહનેમિ સંયમે ઠરિયા ઇમ સાંભળી જે. ૩૬ો સાંભળી જઈ પ્રભુ ચરણે શીશનમાંવી જો,આલેયણ લેઇ ઉજ્વળ ભાવના ભાવી જે; કેવળ પામી શિવપદવી વરિયા સુખે જ. ૩૭ સુખે રહીં ઘરમાં શત વરસ તે ચાર જે,એક વરસ છદ્મસ્થ રાજુલ નાર જે; એક વિહુણ પાંચાઁ વરસ જ કેવળી જ.૩૮૧ કેવળી થઈને વિચર્યા દેશવિદેશ જે, બહુ જન તાર્યા દેઈ વર ઉપદેશ જે શિવસુખ સજજાયે પિઢયા અગુરુ લઘુ ગુણે જે. કલા ગુણે કરી દોય ગાયાં સુણજો સયણ જે, એક એક ગાથા અત્તર બેહનાં વયણાં