________________
૩૧૫
તુજ કાયા સેસાણી જે તપ જપ કષ્ટ જે કરવું તે વૃદ્ધાપણે જે. ૧૫ વૃદ્ધાપણે મુનિને નવિ થાય વિહાર ,થિરવાસે એક ઠામે રહે અણગાર જે જે જે કારજ સાધવું તે યૌવનવયે જે ૧દા યૌવન વય ઝગમગતી તુમ હમ જગ ચાલે ઘેર જઈ વિલસી સુખભગ જો; વાત બની એકાંતે ગુફામાં પુણ્યથી જેના પુણ્ય દીક્ષા લીધી પ્રભુની પાસ જે સંયમથી સુર મુગતિતણાં સુખવાસ ; વિરૂઆં વિષફલ ખાવા ઈચ્છા શી કરો જે.૧૮ શી કરે તો પાર્થપ્રભુ અણગાર જે, ઉપદેશે ઘર ઠંડી થશે મુનિ ચાર જે તે ભવ મોક્ષ સુણીને કિમ જઈ ઘેર વશ્યા જે. ૧૯ ઘેર વહ્યા પણ મુનિ દીઠા તપ કરતા જે, પશ્ચાત્તાપ કરી ફરી સંયમ ધરતા જે પરિશાટન કરી પરમાતમ પદવી વર્યા છે. ૨૦ છે વરી પદવી પણ મુક્તભેગી થઈ તેહ જે, તુમ ઉપર અમને પૂરવનો નેહ , અધુરાને દુર સંયમ સાધન વિધિ જે. ર૧ વિધિયે વ્રત ધરી થાવ
ચ્યાકુમાર જે સિદ્ધગિરિ સિધ્યા સાથે સાધુ હજાર જ વીરને વારે અઈમરો મુગતે જશે જે.રરા જશે ખરા પણ બાળપણમાં જોગી જો વાત ન જાણે સૌ સંસારિક ભેગી જે ભક્તભેગી થઈ અંતે સંયમ