________________
૩૦૮
જો, કુર્માંપુત્ર થયા નાણી ઘરબારી જો, પાણીમાંહે પંકજ કારુ... જાણિયે જો ાણા જાણીએ તેા સઘળી તુમારી વાત જો,મેવા મીઠા રસવતા બહુ જાત જો, અમરભૂષણ નવનવલી ભાતે લાવતા જોાાલાવતા તે। તું દેતી આદરમાન જો,કાચા જાણું રંગ પતંગ સમાન જો,ડાલીને શી કરવી એવી પ્રીતડી જો ગાલા પ્રિતલડી કરતાને રંગભર સેજ જો, રમતાને દેખાડતા ઘણું હેતજો,રિસાણી મનાવી મુજને સાંભરે જો, ૫૧૦ા સાંભરે તેા મુનિવર મનડું વાળે જો, ઢાંકો અગ્નિઉધાડચો પરજવાળે જો,સચમમાંહી એ છે દૂષણ મેાટક જો૧૧૫ મેટકું આવ્યુ તુ નન્દુનુ તેડું જ, જાતાંન વહે કાંઈ તમારું મનડુ જો,મેં તુમને તિહાં કાલ કરીને માકલ્યા જો ૧રા માકલ્યા તેા મારગ માંહી મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને અળિયાોસંયમ દીધું સમકિત તેણે શીખવ્યુ જો૫૧૩૫ શીખવ્યું તેા કહી દેખાડા અને જો, ધર્મ કરતાં પુણ્ય વડેર તમને જો, સમતાને ઘેર આવી વેશ્યા ઈમ વદે જો ।। ૧૪ ।। વદે મુનીશ્વર શકાને પરિહારજો,સમકિત મૂળે શ્રાવકનાં વ્રત ખારજો પ્રાણાતિપાતાદિક સ્થલથી ઉચ્ચરે જો ! ૧૫ ૫ ઉચ્ચરે તે વીત્યું છે ચામાસુ જો,આણા લેઇને આવ્યા ગુરુની