________________
૨૩ર
હાણ કેસરા પાળો રે વત ભાવે, વ્રત પાળતાં રે દુઃખ ઢંકડું નાવે કે, પાલે રે વ્રત ભાવે છે ૩૩ છે બ્રહ્મચારી શ્રાવક યતિ, નવિ કરે મરડા મેડિ, ઉજ્વલ આછાં લુગડાં, વળી બહુ મૂલાં રે, પહેરતાં હોયે ખેડિ કે પાગ૩૪ોકુંભકાર એક ડોકર, જાયે માટી કાજ, ખણતાં રતન પ્રગટ થયું, તે છે રે તેણે મૂકયું પાજ કે, પા૩યા માંસ ખંડ જાણી કરી, સમળી લેઈ જાય, નાંખ્યું કૂપ માંહે જઈ કરે ઓરત રે દુઃખ સબલું થાય કે, પા. ૩૬ સમળી સરખી કામિની,રયણ સરીખું શીલ, બ્રહ્મ ચારી જે સાચવે, તો ઈહિ ભવ રે,તસ પરભવ લીલ કે, પાસે ૩૭ શ્રી અકબરપુરમાંહે રહી, કીધી એહ સઝાય, સંવત સત્તર કર શ્રાવણ માસે, વ્રત પાળતારે દુઃખ દૂરે પલાય કે, પાણાફાશ્રી દેવવિજય પંડિતવરૂ, શ્રી જયવિજય બુદ્ધરાય, તસશષ્યિ મેર વિજય કહે, વ્રત પાળતાં રે નવનિધિ ઘર થાય છે, પાલો રે હાકલા
चित्त बह्मदत्तनी सज्झाय ચિત્ત કહે બ્રહ્મરાયને કહું છું દિલમાં આણે જી, પૂર્વભવની પ્રીતડી, તે તે મૂલથી મ ત્રોડા હો,