________________
૨૨૦
જમે, દેખે લેક અજ્ઞાને ભમેળા ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન, નેહતણે તજીને નામ, જુહાર ભટાર કરતે ફરે, સાંઝે સજ્જન ભણી સંચરે. તે ૧૮ પહેરે ઓઢે બહુ શણગાર, કામાગ પૂર્યો પરિવાર, હાંસી બાજી કરે ટંકેલ, બાંધે કર્મ જાઈદ્રિહ બેલ. ૧લા પછી વલી કરે ભાબીજ, ખાતાં પીતાં આવે રીજ, મૂલ મંત્ર ઘણાં સાધે જેહ, ધર્મ ન આરાધે પ્રાણી તેહ. પારના દીવાળીનું કલ્પી નામ, સગાંશણિજ જમાડે તામ, અન્નકેવલી કરે આહાર, જે જે લોકતો વ્યવહાર, ર૧ આવ્યો ધર્મદિન એહ, પાપે કરી વિરાધે તેહ, કર્મનિકા ચિત્ત બાંધે બાલ, એણપરે રૂલે અનંત કાલ. રર જેહને મુક્તિ અછે ટુકડી, તેહની મતિ સંવરમાં ચડી, સંસારી સુખદુઃખ સ્વરૂપ, અહનિશ ભાવે આતમભૂપ. પારકા દોહિલે દીસે નરભવ જેહ, તેહ માંહી દુર્લભ જિનધર્મ તેહ, જિનવાણી દુર્લભ તે સુણે, મિથ્યામતિને દુર્લભ હણે. પારકા તપગચ્છગયણવિભાશણભાણ, શ્રીહીરવિજયસૂરિ જાણ, વાચક ભાનચંદને શીશ, દેવચંદ્ર પ્રણમે નિશદીશ. . ૨૫