________________
દાસી તસ નર્વિ નડેજ, જસશમસુરતરુકંદ. પહેલે મે ૨ પંચભેદ તિહાં ખંતી તણા કહ્યાજી, ઉપકારને અપકાર, તિમ વિપાક વચન વલી ધર્મ થીજી, શ્રી જિન જગદાધાર. પહેલે. મારા પ્રથમ ત્રિવિધ જે ખંતી તણે ગુણેજી, વાધે જશ સૌભાગ્ય, ચેથી ચઉગતિ વારક પંચમીજી, આતમ અનુભવ લાગ. પહેલા પારસફરસે રસકૂંપીરસેજલેહ હોય જેમ હેમ; તિમ સમતારસભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ. પહેલે.પા ઉપશમ કેરી એક લવ આગલેજી, દ્રવ્ય ક્રિયા મણ લાખ ફલ નવિ આપે તે નવિ નિર્જરાજી, એહવી પ્રવચન સાખ. પહેલો. ૬ ખંધકસીસ સુકેસલ મુનિવરોજી, ગયસુકુમાલ મુણદ; કુરગડૂ પ્રમુખા જે કેવલીજી, સમતાના ગુણ છંદ. પહેલો કા કાર્ય અકાર્ય હિતાહિત નવિ ગણેજી, ઈહિ પરલોક વિરૂધ; આપ તપી પરતાપે તપને નાશવેજી, ધવશે દબંધિ. ૫હેલા શિવ સુખ કેરું કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ; દૂરિત ઉપદ્રવ નાશે ખંતીથીજી, જીમ વિદ્યા અનુકૂલ. પહેલે. આ ૯ એમ જાણીને મૈત્રી આદરજી, કીજે સમતા સંગ જ્ઞાનવિમલસૂરીશ્વર એમ કહેજી,ખંતી શિવસુખ અંગ, પહેલો માલગા