________________
૧૫૩
અંતરાય કર્મ નિવારક પૂજાની થી ઢાલ
(રાગ-આશાવરી છેડો નાં જી–એ દેશી) બાજી બાજી બાજી ભૂલ્યો બાજી, ભોગવિઘન ઘન ગાજી, ભૂલ્યો, આગમ ત ન તાજી, ભૂળ, કર્મકુટિલવશ કાછ, ભૂ, સાહિબ સુણ થઈ રાજ, ભૂ, એ આંકણી. કાલ અનાદિ ચેતન રઝળે, એકે વાત ન સાઇ, મયણુ ભણી ન રહે છાનીમલીયા માત પિતાજી, ભૂ છે ૧. અંતરાય સ્થાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી, કૂપની છાયા કૂપ સમાવે, ઇચછા તેમ વિભાંજી, ભૂળ છે ૨. નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વલી, જ્ઞાન દશા તવ જાગી, ભૂ છે ૩ કબહી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફલ આવે, રોગી પરવશ અન્નઅરુચી,ઉત્તમ ધાન્ય ન ભાવે, ભૂe ૪. ક્ષાયકભાવે ભેગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાલા, વીર કહે ભવ સાતમેં સિધ્યા, વિનયંધર ભૂપાલા, ભૂ છે પ.