________________
૧૪
મોહન ૪ માનવભવ આરજકુલ સદ્દગુરુ, વિમળબોધ મળ્યોમુજને કેોધાદિકરિપુશત્રુવિનાશી, તેણે ઓળખાવ્ય તુજને, મોહન | પો પાટણ માહે પરમદયાળુ, જગત વિભૂષણ ભેટયા, સત્તરબાણું શુભ પરિણામે,કર્મકઠીન બળ ભેટ્યા.મોહન
૬સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું, ખીમાવિજય જિનચરણરમણ સુખ, રાજપિતાનું લીધું. મોહન છે ૭
श्री पार्श्वजिन स्तवन बीजें પરમાતમ પરમેસરુ, જગદીશ્વર જિનરાજ,જગબંધવ જગભાણ બલિહારી તુમતણી, ભવજલધિમાંહી જહાજ છે ૧. તારકવારક મોહને, ધારક નિજ ગુણ ત્રાદ્ધિ,અતિશયવંત ભદંત રૂપાલી,શિવવધુ પરણી લહી નિજ સિદ્ધિ છે ર જ્ઞાન દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત, ઈમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયા, ગુણ અનંતાનંત મારા બત્રીશ વર્ણ સમાય છે,એક જ શ્લેક મોઝાર, એક વર્ણ પ્રભુ તુઝ ન માયે જગતમાં, કેમ કરી થણીએ ઉદાર કા તુજ ગુણ કે ગણી શકે, જે પણ કેવલ હોય,આવિર્ભાવથી તુઝસયલ ગુણમાહરે,