________________
અહા સંઘપતિ રા શ્રાવકને વલી શ્રાવિકા, વર અણુવ્રત ધારીરે લે અહ૦ કનકસેનાદિક સાધવી, વ્રતિની વ્રત ધારી રે લે અહો, ચતુરંગસેનાએ પરિવર્યા, છત્ર ચામર ધારીરે લેઅહો અઢળક દાનને વરસતા,જેમ સજલ જલધારા રે લોઅહ૦ સંઘપતિ રા સાર્થે સુભદ્રાદિક બહપ્રવર પટરાણી રે લે અહો ઇંદ્રમાળ પહેરે તિહાં ધન્ય ધન્ય અવતારા રે લો અહો ઓચ્છવશું ગિરિરાજની, કરે ભક્તિ અપારારે અહોશિખર શિખર ત્રિહંકાળના, કરે જિનવિહારારે અહોસંધપતિકા ગણધર નાભિ સાથે અછે,બહુમુનિ આધારારે લે અહો બિંબ પ્રતિષ્ઠા તે કરે, વિધિશું જયકાર રે લે. અહા સંધપતિતિલક સોહાવીયું, ઇંદ્રાદિક સાખેં રે લેઅહ૦ સ્થાપી થાપે યશ ઘણ, જ્ઞાન વિમલ એમ ભાખે રે લેલ, અહો સંઘપતિ ભરત નરેશ્વર, શત્રુંજયગિરિ આવે રે લેલ. અહ૦ શ્રી સિદ્ધગિરિ આવે રે લેલ પા ઇતિ
श्री सिद्धगिरिनुं स्तवन २ દૈત સમાન ને અસ્ત સમાન રે,જે તાહેરે દિલ આવે રે, નાગર સજના રે કઈ સિદ્ધગિરિ રાજ ભેટાવેરે વંદાવે રે, પૂજાવે રે, ફરસાવે રે, બતાવે