________________
૬૮
પહોંચ્યાં જી, પાપ પ્રજાળીને ॥ ૩ ॥ ભાગવી સુર સુખ,તિહાંથી છ રવિયા દેાય સુરા; પામ્યા જંબૂવિદેહે જી, માનવ અવતારા, ભાગવી રાજ્ય ઉદારાજી, ચારિત્ર લીએ સારા; હુવા કેવળજ્ઞાની જી,
પામ્યા ભવપારા ૫ ૪૫
ઢાળ ૬ ઠ્ઠી
( ગિરિથી નદી ઊતરે ફૈ લાલ–એ દેશી ) જગદીશ્વર નેમીસરુ રે લાલ, એ ભાખ્યા સ’અધ રે સેાભાગી લાલ ખારે પદા આગળે રે લાલ, એ સઘળા પ્રબંધ રે. સા॰ ॥ ૧ ॥ પંચમી તપ કેરવા ભણી રે લાલ, ઉત્સુક થયા બહુ લોક રે. સા મહાપુરુષની દેશના રે લાલ, તે કિમ હાવે ફાક રે. સા॰ ॥ ૨ ॥ કાર્તિક સુદિ જે પંચમી રે લાલ, સૌભાગ્યપંચમી નામ રે. સા॰ સૌભાગ્ય લઈ એ એહથી રે લાલ, ફળે મનવંછીત કામ રે. સા॰ un સમુદ્રવિજય કુલસેહરા રે લાલ, બ્રહ્મચારી શિરદાર ૨. સા॰ માહનગારી માનિની રે લાલ, રૂડી રાજુલ નાર રે. સા॰ ॥૪॥ તે નવ પરણી પદ્મિણી રે લાલ, પણ રાખ્યા જેણે રંગ રે. સા॰ મુક્તિમહેલમાં એહુ મળ્યાં રે લાલ, અવિચળ જોડ અભ`ગ રે. સા ॥ ૫ ॥ તેણે એ મહાત્મ્ય ભાખીયા રે લાલ,