________________
જલ ભોકતા છે; મઈ સુઅ હિનાણે સંજુર,નયણ વયણ કજ ચંદા જી, ચાર સહસસ્તું દીક્ષા શિક્ષા, સ્વામી શ્રીષભજિીંદા જી ના મનપચૈવ તવ નાણ ઉપવું, સંયતલિંગ સહાવા છે,
અઢીદ્વિીપમાં સન્નિપંચેંદ્રી,જાણે મને ગત ભાવા છે; દ્રવ્ય અનંતા સૂક્ષ્મતીછી, અઢારસેંખિત્ત ઠાયા ; પલિયઅસંખમભાગ ત્રિકાલિક, દ્રવ્ય અસંખ્ય પર જાયા છે મારા ત્રષભ જિણેસર કેવલ પામી, સ્પણ સિંહાસન ઠાયા છે,અનભિલાય અભિલાય અનંતા, ભાગ અનંતઉચરાયા છે, તાસ અનંતમે ભાગે ધારી ભાગ અનંત સૂત્ર જી; ગણધર રચીયા આગમ પૂછ, કરીએ જન્મ પવિત્ર છે૩ગોમુખ જક્ષ ચકકેસરી દેવી, સમકિતશુદ્ધ સુહાવે ,આદિદેવની સેવ કરંતી, શાસન ભ ચઢાવે છે, શ્રદ્ધા સંયુત જે વ્રતધારી, વિઘન તાસ નિવારે જી, શ્રી શુભવીર વિજય પ્રભુ ભગતે, સમરે નિત્ય સવારે છ ૪ો
સ્તુતિ સમાપ્ત