________________
પુસ્તક છપાવવા માટેનાં સહાયકનાં નામો:
૩૦૦–૦ શ્રી ભચાઉ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તે
જ્ઞાન ખાતામાંથી હા. મેતા અમીચંદ મકનજીવાલા. ૩૦૦–૦ શ્રી મનફરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તે
જ્ઞાન ખાતામાંથી હા. શા. મુરજી ધનજી. ૨૦૦–૦ કુબડિયા જેઠાલાલ જીવરાજ લાકડિયા-હસ્તે
કુબડિયા ડાહ્યાલાલ જેઠાલાલ. ૧૬૨-૧૦ માંડવીમાં બીજા જુદા જુદા આવ્યા. ૧૫૧–૦ મેતા પુરુષોત્તમભાઈ અમરશી-માંડવીબંદર ૧૨૫–૦ મેતા અમૃતલાલ અને પચંદ-માંડવીબંદર ૧૦૧–૦ શા. લાલજીભાઈ આશકરણ-માંડવીબંદર
હા. સમુબહેન ૧૦૧–૦ ગઢેચા પ્રભુલાલભાઈ મંગળજી-ફતેહગઢ ૬૦–૦ મેતા સેમચંદ હરચંદ–ગાગેદર ૫૧–૦ શા. દુરગાચંદ ધરમચંદજી વિજયવાડાવાળા ૫૧–૦ શ્રી. પનાલાલજી જુગરાજજી આરકટ ૨૫–૦ પુજ. મહાદેવ દેવરાજ ચીડવાળા ૨૫–૦ શા. કુંવરજીભાઈ લખમશી–માંડવી બંદર