________________
કામીત સવી પુરાણ હૈયે, જેહનું દરીસણ પામ; તે નિરશે. ' શ્વર પ્રણમીયે, સરવ કામ મન ઠામ ! ૧૦૭ ઈત્યાદિક એકવીસ ભલા, નિરૂપમ નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શક્તિ અનુહાર છે ૧૦૮
કલશ, ઈમ તીર્થ નાયક, સ્તવન લાયક, સંયુષ્ય શ્રી સિદ્ધગિરિ, અદ્વૈતરણય ગાહ સ્તવને પ્રેમ ભકતે મન ધરી, શ્રી કલ્યાણસાગર સૂરિ શિષ્ય, શુભ જગશે સુખ કરી, પુણ્ય મહદય, સકલ મંગલ, વેલિ સુજસે જયસિરિ.
શ્રી પાર્શ્વનાથ ચિતામણીનું સ્તવન નમઃ પાશ્વ પ્રભુપદત્યજે, વિશ્વ ચિંતામણિ રત્ન રે; » હીં ધરણેન્દ્ર પદ્માવતી, વૈરૂટયા કરે સુયત્ન રે, ૩ નમઃ ૧. અબ યે શાંતિ મહાપુષ્ટિ દે, ધૃતિ કીર્તિ કાંતિ વિધાયિને;
હી અક્ષર શબ્દથી, સર્વ આધિ વ્યાધિ વિનાશીને, ડેનમ ૨. જયા અજિતા વિજ્યા તથા, અપરાજિતા વિદ્યાન્વિતા દેવી રે; દશદિશા પાલ ગ્રહયક્ષ જે, વિદ્યાદેવી પ્રસન્ન હેયસેવી, ઝનમઃ ૩. * અસિઆઉતા નમે નમઃ, તુંડીં ઐક્યનો નાથ રે, ચોસઠ ઇંદ્ર ટેળે મળી, સેવતા પ્રભુને જોડી હાથ રે, 8 નમઃ ૪. » હ હ પ્રભુ પાસજી, મૂલના મંત્રનું બીજરે. જાપથી દુરિત દરે રહે, આથી મળે સવિ ચીજ રે, નમઃ ૫.