________________
પરિણામ. . ૮૦ નમી નેમ છન અંતરે, અછત શાંતિ સ્તવ કીધ; તે તિરથેશ્વર પ્રણમયે, નંદીષેણ પ્રસિદ્ધ ૮૧ ગણધર મુનિ ઉવઝાય તીમ, લાભ લડ્યા કેઈ લાખ; તે તિરથAવર પ્રણમયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘર ટંકારવે, રણઝણે ઝલરી નાદ; તે તિરથેવર પ્રણમીયે, દુંદુભી માદલ વાદ. છે ૮૩ છે જેણે ગીરે ભરત નરેશ્વર, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તિરથેવર પ્રણમીયે, મણમય મૂરતી સાર. છે ૮૪ ચોમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર; તે તિરણેશ્વર પ્રણમીએ, અક્ષય સુખ દાતાર. છે ૮૫ . ઈત્યાદિક મહેતા કહ્યા, સોલ ઉદ્ધાર સફાર, તે તિરથેશ્વર પ્રમીયે, લઘુ અસંખ્ય વિચાર. ૭ઃા દ્રવ્યભાવ વૈરા તણે, જેહથી થાયે અંતર તે તિરથેવર પ્રણમીયે, શત્રુ જય સમરંત. ! ૮૭ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ; તે તિરથેશ્વર પ્રણમીયે, પુંડરીક ગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ આ સુપવિત્ત, તે તિરથેશ્વર પ્રણમીયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. Iટલા મલ દ્રવ્યભાવ વિશેષથી, જેહથી જાશે દુર; તે તિથેશ્વર પ્રણનીયે, વિમલાચલ સુખપુર. છે લ૦ સુરવરા બહુ જે ગીર નિવસે નિરમલ ઠાણ તે તિથેશ્વર પ્રણમીયે, સુરાગરિ નામ પ્રમાણ. ૯૧ છે પર્વત સહુ મહે વડે, મહાગિરિ તેણે કહંત તે તિરથેવર પ્રણમયે, દરશન લહે પુણ્યવંત. છે હર છે પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તે તિરથેશ્વર પ્રણમીયેનામ ભલુ પુણ્યરાશ. ૯૩