________________
૩૫
શ્રી તેમનાથના સલાકા.
સરસ્વતી માતા હું તુમ પાય લાગુ, દેવ ગુરૂતણી આજ્ઞાજ માગુ, જિહ્વા અત્રે તું એસજે આઈ, વાણી તણુ તું કરજે સવાઈ. ૧. આઘે પાછા કાઈ અક્ષર થાવે, મા કરજો જે દોષ કાંઈ નાવે, તગણુ સગણુ ને જગણુના ઠાઠ, તે આદે દઈ ગણુ છે આઇ. ૨. કીયા સારા ને કીયા નિષેધ, તેનેા ન જાણું ઉડા ભેદ, કવિજન આગળ મારી શી મતિ, દ્વેષ ટાળજો માતા સરસતી. ૩. નેમજી કેરે। કહીશું સલેકે, એક ચિત્તથી સાંભળજો લેાકેા, રાણી શિવાદેવી સમુદ્ર રાજા, તસકુળ આવ્યા કરવા દીવાજા. ૪. ગલે ક્રાતિક વિદે ખારશે રહ્યા, નવ મસવાડા આઠ દિન થયા; પ્રભુજી જનમ્યાની તારીખ જાણું, શ્રાવણ શુદિ પાંચમ (ચિત્રા વખાણું. ૫. જનમ્યા તણી તેા નાખત વાગી, માતા પિતાને કીધાં વડભાગી; તરિયા તાણુ ખાંધ્યા છે ખાર, ભરી મુક્તાફળ વધાવે નાર. ૬. અનુક્રમે પ્રભુજી મહેાટેરા થાય, ક્રીડા કરવાને નેમજી જાય, સરખે સરખા છે સંગાતે છેરા, લટકે બહુ ખુલા કલગી તા. ૭. રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં; નેમ પૂછે છે સાંભળે ભ્રાત, આતે શું છે રે કહેા તમે વાત. ૮. ત્યારે સરખા સહુ ખેલ્યા ત્યાં વાણુ, સાંભળેા નેમજી ચતુર સુજાણુ; તમાર ભાઈ કૃષ્ણજી કહિયે, તેને બાંધવા આયુધ જોઇ ચે, ૯. શ ંખ