________________
આ પ્રમાણે શ્રીચંદન શ્રીજી મહારાજ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, નાની મોટી મારવાડ, મેવાડ, દક્ષિણ દેશમાં, વિગેરે સ્થળોમાં વિચરીને ભવ્ય જીને ધર્મ ઉપદેશ આપી ધમાં જોડતા હતા સં. ૧૯૯૬ થી ૨૦૧૦ના પંદર ચેમાસા ખંભાતમાં થયા. શરીરની શક્તિ કમ થવાથી સ્થીરવાસે રહ્યા હતા, છતાં પણ આગમ સિદ્ધાંતનું વાંચન કરતા, આત્મભાસમાં રહેતા અને નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા, તેઓશ્રી ૨૧ વર્ષ ગૃહસ્થાવાસ તેમજ ૬૦ વર્ષને ૧૦ દિવસ દીક્ષા પર્યાય પાળી કુલ ૮૧ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેથી સમાધિપૂર્વક ૧૯૧૧ના ચિત્ર સુદ ત્રીજ કાળધર્મ પામ્યા. તે ટાઈમે પ્રીતીશ્રીજી તથા મહોદયશ્રીજી તથા હર્ષ પ્રભાશ્રીજી આદિ ઠાણ ત્રણેએ સારી રીતે વૈયાવચ્ચે કરીને તે આત્માને સંતોષ પમાડ્યો હતે ને સૌના આશીર્વાદ છે કે તે આત્માને શાંતિ મેળવે. સ્વ. વિલાસબેન કાન્તિલાલ ઝવેરી ખંભાતવાળાની પુત્રીનું
- ટંક જીવનવૃતાંત ગામ ખંભાતના શેઠ ઝવેરી દલપતભાઈ ખુશાલચંદના પુત્ર કેશવલાલભાઈ તેમના પુત્ર કાંતિલાલની ધર્મપત્ની કમળાબાઈની કુક્ષીએ સં. ૧૯૯૨ના ભાદરવા વદી ૭ મે વિલાસબેનને જન્મ થયે હતે. નાનપણથી હસમુખી અને આનંદી હતી, તેથી તેને જોઈને સૌ કેઈ આનંદ પામતું હતું, ને સર્વને આનંદ પમાડતી હતી. માબાપના ધાર્મિક