________________
૩૦૯ ખેલે, મેલી અનાદિ ઉપાધિ રે આ૦ ૧પા રાજ સાગર પાઠક ઉપકારી, જ્ઞાનધર્મ દાતારી, દીપચંદ્ર પાઠક ખાતર વર, દેવચંદ્ર સુખ કારી રે, આ૦ ૧દા નયર લીંબડી માંહે રહીને; વાચંયમ સ્તુતિ ગાઈ આત્મરસિક શ્રોતાજન મનને, સાધન રૂચિઉપજાઈ રે આ ૧ળા એમ ઉત્તમ ગુણ માલા ગાવે, પાવે હર્ષ વધાઈ જૈન ધર્મ માર્ગ રૂચિ કરતાં, મંગલ લીલા સવાઈ રે. આ૦ ૧ભા
શ્રી દશારણ ભદ્રની સઝાય (ભેખ રે ઉતારે રાજા ભરથરી—એ રાગ)
વીર જીણુંદ સમેસર્યા, દશન પુરે મુનિ રાય રે; સુરનર ઈદ્ર સેવા કરે. હર્ષ ધરી મુનિ ભાય રે. ૧ દશા રણભદ્ર રાજા ચિંતવે, આણી મન અભિમાન રે, કિણે ન વાંઘાં તિમ હું વાંદરું, માહર જનમ કરીશ પરમાણ રે. ૨. દશારણ ભદ્ર રાજા ચિંતવે આંકડી ચતુરંગ સૈન્યશું પરિવર્યો, સાથે સવિ પરિવાર રે; ત્રિભુવન તૃણ સમ માનતો વીર વંદીયા હર્ષ અપાર રે. દશા૦ ૩ સે હમપતિ અવધિયે કરી, જાયે અતિ અભિમાન ૨; ઈદ્ર અિરાવણ આવિયા દીપતા મરૂ સમાન છે. દશા૦ ૪ પંચસય બારમુખ શેભતા, મુખ મુખ આઠ આઠ દંત રે; દંત દંત આઠ આઠ વાવડી, નવાબે વાગ્યે કમળ હૃત રે. દશા. ૫ કમળ કમળ લાખ પંખડી, પત્રે પત્રે નાટક હાય રે; પદમ પદમ વિચ કરણકા સિંહા જીનમંદીર જેય રે. દશા ૬ ઈન્દ્ર ઈન્દ્રાણી