________________
૩૦૨
યાવસ ચઉમાસું રહિયારે, ભવિયણ હઈડે ગહગહી આવે, નવમે ચક્રવર્તિ પધરે, જસુ હિયડે નવિ છ. ૨. નમુચિ તસ નામે પ્રધાન રે, રાજા દિયે બહુ માન, તિણે તિહાં રિઝવી રાય માગી મેટે પસાય. ૩. લીધે પટ ખંડ રાજરે, સાત દિવસ માંડિ આજ; પૂર્વે મુનિસું વિરેલ્વે રે તે કિણે નવિ પ્રતિબધ્ધો. ૪. તે મુનિ શું કહે બડે રે, મુઝ ધરતિ સવિ છડે; વિનવિઓ મુનિ માટે રે, નવિ માને કમેંટે. ૫. સાહસયાં વર્ષ તપ તપિએ રે, જે જિન કિરીયાને ખપીએ; નામે વિષ્ણુકુમારરે, સયલ લબધિને ભંડાર. ૬. ઉઠ કમ ભૂમિ લેવાશે, જેવા ભાઈની સેવા; હ્યું ત્રિપદિ ભૂમિદાન, ભલે ભલે આવ્યા ભગવાન છે. ઈણે વયણે ધડહડીઓરે, તે મુનિ બહુ કાપે ચઢએ કિધ અદભૂત રૂપરે, જેયણ લાખ સરૂપ. ૮. પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બીજે પશ્ચિમે કિવિજે તસ પેઠે થાયે રે, નમુચિ પાતાલે ચાખે. થરહરીઓ નિભૂવનરે, ખલભાતિઓ સવિ જન, સલસલિએ સુર શિરે, પડે નવિ સાંભલિએ કન્ન. ૧૦. એ ઉત્પાત અત્યંતરે, દુરિ કરે ભગવંત; હૈિ. હિં રહ્યું હવે થાશે રે, બેલે બહુ એક સારો. ૧૧ કરણે કિન્નર દેવા રે, કઠુઆ ક્રોધ સમેવા; મધુર મધુર ગાએ ગીત, બે કર જોડી વિનીત ૧૨. વિનય થકી વેગે વલિએરે, એ જિન શાસન બલિઓ; દાનવ દેવે ખમા રે, નરનારીએ વધા. ૧૩. ગાવલડી ભેંસ ભડકી રે, જે દેખી દુરે તડકી રે; તે જતને ગ્રહિ છે રે, આરતિ ઉતારી