________________
૨૮૯
૫. ટાળે વિશુચિકા રેગ જે, વૃત લાભ દીએ ઘત વન રે રક્ત વર્ણ પાસે રહ્યો; મોહે માનવી કેરાં મન રે. પરમ ૬. શુદ્ધ શ્વત જે સ્થાપના, માંહે દીસે રાતી રેખ રે; કે થકી વિષ ઉતરે, વળી સીજે કાર્ય અશેષ રે પરમ૦ ૭. અર્ધ રક્ત જે સ્થાપના, વળી અર્ધ પીત પુરી પુષ્ટ રે, તેહ પખાલી છાંટીએ, હરે અક્ષિ રોગને દુષ્ટ છે. પરમ ૮. જખુ વર્ણ જે સ્થાપના, માંહે સર્વ વર્ણના બિંદુ રે સર્વ સિદ્ધિ તેથી એક મેહે નર નારીના વૃદ; પરમ ૯ જાતિ પુષ્પ સમ સ્થાપના, સુત વંશ વધારે તેહરે, મેર પિચ્છ સમ સ્થાપના, વંછિત દીએ ન સંદેહ રે. પરમ ૧૦. સિદ્ધિ કરે ભય અપહરે, પારદસમ બિંદુ તે શ્યામ રે, મષક સમજે સ્થાપના, તે ટાળે અહિ વિષ ઠામ રે. પરમ૦ ૧૧. એક આવર્ત સુખ દીએ, બહુ આવતે ભંગ રે, વિહું આવર્તમાન દે, ચિહું આવતું નહિરંગ રે. પરમ૦ ૧૨ પંચ આવતે ભય હરે, છ આ વતે દીયે રોગરે; સાત આવતું સુખ કરે, વળી ટાળે સઘળા રોગ . પરમ ૧૩. વિષમ વતે સુખ ફળ ભલું, સમ આવતે ફળ હીન રે; ધર્મનાશ હોય. તેથી, એમ ભાંખે તત્વ પ્રવીણ પરમ૦ ૧૪. જે વસ્તુમાં થાપીએ; દક્ષિણ આવતે તેહ રે; તે અખુટ સઘળું હોય,. કહે વાચક યશ ગુણ ગેહરે. પરથ ૧૫.