________________
૨૭૮
દ્વાણ ૭ ઉઠી પ્રભાતના પિરમાં, આવ્યા સુધર્મા સ્વામી પાસ ધન ધન ધન જંબુસ્વામીને, લીધે છે સંજમ ભાર ધન ધન ૧ સાસુ સસરાને જંબુએ બુઝવ્યા બુઝવ્યા માય ને બાપ ધન ધન ધન ૨ પાંચસો ચોરને જબુએ બુઝવ્યા બુઝવી આઠે નાર, ધન ધન ૨. પાંચસે સત્તાવીસ જંબુએ બુઝવ્યા; બુઝવ્હે પ્રભવે ચેર. ધન, કર્મ ખપાવી કેવળ પામ્યા પિત્યા છે. મુક્તિ મઝાર, ધન ધન ધન ૩ હીર વિજય ગુરૂ હીરલે તજી છે આઠે નાર. ધન ધન એવું સુણીને જે કોઈ નર નારી પાળશે શીયળ વત સાર; ધન ધન ધન જંબુસ્વામી. ૪.
સંપૂર્ણ છીંક વિચારની સઝાય
(દેશી ચોપાઈની) છીંક શુકનને કહું વિચાર, સુગુરૂ સમીપે સુયે મેં સાર, આગળ માંજો છીંક જ હોય, અશુભ તણી જાણે જે કેય. ૧. પહેલાં સુકન હુવા શુભ ઘણું, છીંક હુવા નિષ્ફળ તે તણાં, છીક જ હુઆ પછી જે જાણ, શુકન હુઆતે કરે પ્રમાણ૦ ૨. ડાબી છીંક હેય અર્ધ ફળ કહે, જમણી છીંક બુરી સઉ કહે, "ઠે છીંક સુખ દાયક સહ ઘણી છીક તે નિષ્ફળ કહી૩. હાંસે ભય ઉપાધિ કરી હઠ ઘણે મન માંહે ધરી, એક છીંક તે નિષ્ફળ જાણ. કુત્તર છીંક તે નિખર આણુ૪. મંજાર છીંક તે મરણ